Gujarat | તહેવાર ટાણે નાગરિકો જીવના જોખમે મુસાફરી કરવા થઈ ગયા છે તૈયાર, જુઓ આ વીડિયોમાં
Continues below advertisement
Gujarat | દિવાળી ટાણે નાગરિકોએ વતનની વાટ પકડી છે. પરંતુ ભારે ભીડને કારણે લોકો જીવના જોખમ સવારી કરવા માટે તૈયાર થઈ ગયા છે. જુઓ બસમાં ઉપર સવાર થઈને જઈ રહ્યા છે.
Continues below advertisement