Gujarat| કોંગ્રેસ MP ધીરજ શાહુને ત્યાંથી કરોડો રૂપિયાના કેસમાં ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ, જુઓ વીડિયો
Continues below advertisement
Gujarat| કોંગ્રેસના સાંસદ ધીરજ શાહુને ત્યાંથી 200 કરોડથી વધુની રકમ મળવાને લઈને ઠેર ઠેર વિરોધ કર્યો છે. પ્લે કાર્ડ અને બેનર સાથે વિરોધના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે.
Continues below advertisement