દિલ્હી હિંસામાં તોડફોડ કરનાર તોફાની તત્વોને શોધવામાં ગુજરાત FSLએ શું નિભાવી મોટી ભૂમિકા?
દિલ્હી હિંસામાં તોડફોડ કરનાર તોફાની તત્વોને શોધવામાં ગુજરાત FSLએ મોટી ભૂમિકા નિભાવી હતી. 10 હજાર સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી 55 તોફાની તત્વોને શોધી કાઢ્યા હતા.