'આટલું વળતર આપો તો તિજોરી ખાલી થઇ જાય, નીતિન ભાઇએ તિજોરીની ચિંતા કરવાની કે નહી કરવાની મને કહો'
Continues below advertisement
વાવાઝોડાએ રાજ્યના 16 લાખ બાગાયતી વૃક્ષોને ધરાશાયી કર્યા હોવાનો સરકારી અહેવાલ છે. એક એક વૃક્ષની કિંમત હજારોની હોવાથી ધરાશાયી વૃક્ષોના કારણે અબજોનું નુકશાન થયું છે. કૃષિ નુકસાની અંગે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી હતી. તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે રૂ.500 કરોડના વાવાઝોડા કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી હતી.
Continues below advertisement