રાજ્યની સરકારી માધ્યમિક શાળાને 1381 શિક્ષકો મળશે, શિક્ષકોને ક્યારે અપાશે નિમણૂક પત્રકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યની સરકારી માધ્યમિક શાળાને 1381 શિક્ષકો મળશે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં 7 જાન્યુઆરીએ શિક્ષકોને નિમણુંક પત્રકો અપાશે. 2019 નવેમ્બરમાં ભરતીની જાહેરાતની પ્રક્રિયા કરાઈ હતી.