માસ્ક નહીં પહેરનારાઓ સામે દંડની રકમ ઓછી કરવા રાજ્ય સરકાર ગુજરાત હાઇકોર્ટ સામે રજૂઆત કરશે
Continues below advertisement
માસ્ક નહીં પહેરનારાઓ સામે દંડની રકમ ઓછી કરવા રજૂઆત કરાશે. રાજ્ય સરકાર ગુજરાત હાઇકોર્ટ સામે રજૂઆત કરશે. 1 હજાર રૂપિયામાંથી 500 રૂપિયા કરવા માટે રજૂઆત કરાશે. દંડની રકમ ઘટાડવા માટે HCમાં રજૂઆત કરવા વિવિધ વિભાગોને સૂચના અપાઈ છે.
Continues below advertisement