કોરોનાની ત્રીજી લહેર માટે એકશન પ્લાન, દર્દીઓને હાલાકી નહીં પડે તે માટે સરકાર તૈયાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Jun 2021 10:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની ત્રીજી લહેર માટે સરકારનો એકશન પ્લાન તૈયાર છે. હોસ્પિટલ, બેડ, દવા જેવી તમામ સુવિધાઓ ઉપલ્બધ કરાઇ છે.