'સરકારે તમામ સારવારના રેટ નક્કી કર્યા પણ જ્યારે બિલ હાથમાં આવે છે ને રડવું આવે છે'
Continues below advertisement
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં વધુ 94 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે.
Continues below advertisement
Tags :
Coronavirus Gujarat CM Rupani Hospital Corona Cases Coronavirus Patients Treatment Of Covid-19