આ વર્ષે રાજ્યમાં ચોમાસાનો સાધારણ વરસાદ પડ્યો, અત્યાર સુધી માત્ર 38.05 ટકા જ વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Aug 2021 02:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વર્ષે રાજ્યમાં (state) ચોમાસાનો (monsoon) સાધારણ વરસાદ (rain) જોવા મળ્યો છે. અત્યાર સુધી 38.05 ટકા જ વરસાદ પડ્યો છે. ગયા વર્ષે ઓગષ્ટ મહિના સુધીમાં 83 ટકા વરસાદ પડ્યો હતો. આ વર્ષે 46 ટકા ઓછો વરસાદ છે. રાજ્યના જળાશયોમાં પણ પૂરતું પાણી નથી.