Gujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાં
abp asmita
Updated at:
28 Sep 2024 10:14 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Heavy Rain News | મેઘરાજાના ટાર્ગેટ પર આજે ગુજરાતના આ 14 જિલ્લાઓ, જુઓ વીડિયોમાં
રાજ્યના 14 જિલ્લાની અંદર છૂટા છવાયા સ્થળો ઉપર આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર છૂટા છવાયા સ્થળો ઉપર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં આજે ભારે વરસાદ વરસી શકે છે.. મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ, વડોદરા અને છોટા ઉદયપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે... આ તરફ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, વલસાડ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.