આગામી 24 કલાકમાં રાજ્યના ક્યા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઇ, જુઓ વીડિયો

આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થતા સાઈકલોનીક સર્ક્યુલેશન સક્રિય થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ખેડવા ન સૂચના આપવામાં  આવી છે. બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola