રાજ્યમાં કડકડતી ઠંડી યથાવત છે. નલિયામાં સૌથી વધુ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના સાત શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે નોંધાયું હતું.