Gujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?
Gujarat Politics : ચૈતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે: મંત્રી કુબેર ડિંડોરે કેમ લગાવ્યો આરોપ?
ચૈતર વસાવા ..નું નામ છેતર વસાવા છે..જે..છેતરવાનું કામ કરે છે....જે છેતરી જશે..કહી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઝાટકણી કરી. ચૈતર વસાવાની અલગ ભીલપ્રદેશની માંગણીને નકારી..કહ્યું.લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો... રાજપીપળાની રાજેન્દ્ર સ્કુલના વાર્ષિક સંમેલન માં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા. ભારત દેશ એકતામાં માનનારો દેશ છે..પણ કેટલાક લોકો એકતા ને તોડવાનું કામ કરે છે..કહી..શિક્ષણ મંત્રીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પર કર્યા પ્રહાર. દેશમાં ભાગલાં પાડવાની વાત, અલગતા વાદ, સમાજ ને અલગ પાડવાની વાત કેટલાક લોકો ગામે ગામ કરી રહ્યા છે.. આદિવાસી સમાજ માટે જન્મ થી લઈને મૃત્યુ સુધી ની યોજના સરકાર આપે છે.. કયા હક્કો ની વાતો એ અલગતાવાદીઓ કરે છે.. કુબેર ડિંડોર. કેટલાક લોકો અલગ ભીલ પ્રદેશ ની માંગણી કરે છે..કયા હિસાબે માંગો છો..તમે.. કોંગ્રેસની સરકાર માં કેટલાક નેતાઓએ અલગ ભિલપ્રદેશ ની માંગ કરી હતી. ત્યારે ભીલ પ્રદેશનો મુદ્દો ડબ્બામાં મૂકી દીધો હતો.. આ ચૈતર વસાવા...આ છેતરવાનું નામ ભ્રમિત કરાવવાનું નામ છે..જે લોકોને છેતરવા ફરી મુદ્દો ઉછળે છે... આલા ભીલ પ્રદેપ્રદેશ બનાવવું હોય તો અમે અને મનસુખભાઈ ભેગા થઈને મોદી સાહેબને રજૂઆત કરીએ તો કાલે કરી દઈએ.. પણ અલગ ભીલ પ્રદેશ બનાવી ને ચલાવવાનું કેવી રીતે, રેવન્યુ જનરેટ કેવી રીતે કરવાનું.. હાલ તો મંત્રી અને ધારાસભ્ય આમને સામને આવ્યા છે.