Gujarat Panchayat Election Counting:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની મતગણતરી શરૂ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર તમામની નજર રહેશે.