Gujarat News: શિક્ષણ વિભાગનો તઘલખી નિર્ણય, નિવૃત્ત શિક્ષકોને ફરીથી નિમણૂક આપવાનો નિર્ણય
Gujarat News: શિક્ષણ વિભાગનો તઘલખી નિર્ણય, નિવૃત્ત શિક્ષકોને ફરીથી નિમણૂક આપવાનો નિર્ણય
3 શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ન થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ન થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં નિવૃત્ત શિક્ષકોને છુટા કરવાના રહેશે.
4 આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવતા માનદ વેતન જેટલુ જ માનદ વેતન ચૂકવવાનું રહેશે. તે સિવાય અન્ય કોઇ વધારાના નાણાકીય કે કોઇ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહીં.
5 જે નિવૃત્ત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નિવૃતિ બાદ કામગીરી કરવા માગતા હોય તેઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અરજી કરવાની રહેશે અને સબંધિત જિલ્લા શિક્ષણાધિકારીએ વિભાગના તા.11-7-2025ના સમાનાકી ઠરાવથી દાખલ કરેલા વેઇટીંગ લિસ્ટ મુજબ પણ જ્ઞાન સહાયક ઉપલબ્ધ થાય નહી તો જ નિવૃત શિક્ષકને કામગીરી સોંપવાની રહેશે.