Gujarat Panchayat Election 2021: અત્યાર સુધી કઇ જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થયુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે. ડાંગ જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમા 35.44 ટકા, ગાંધીનગર જિલ્લા પંચાયત માટે 26.61, મોરબી જિલ્લા પંચાયત માટે 26.45, ગીર સોમનાથ જિલ્લા પંચાયત માટે અત્યાર સુધીમાં 26.06 ટકા મતદાન થયું હતું.