Gujarat Panchayat Election 2021:દેહગામ નગરપાલિકા માટે વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યુ

Continues below advertisement
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. દેહગામ નગરપાલિકા માટે વરરાજા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જાન જતા પહેલા વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram