Gujarat Politics | લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, આણંદ અને નવસારીમાં કોંગ્રેસના નેતાઓ જોડાયા ભાજપમાં

Continues below advertisement

Gujarat Politics | આણંદમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું. બોરસદમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પટીલના હસ્તે કોંગી કાર્યકરો એ કેસર્યો કર્યો ધારણ. સ્થાનિક સરપંચો, વકીલો, ડેપ્યુટી સરપંચ, ગ્રામ્ય દૂધ મંડળીના  ચેરમેન ચેરમેનો સહિત અંદાજીત 2500 જેટલા લોકોએ કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો કર્યો ધારણ. બોરસદ વિધાનસભામાં પ્રથમ વખત ભાજપ ની થઈ હતી જીત . રાજેન્દ્રસિંહ પરમાર, અમિત ચાવડા સહિત ભરતસિંહ સોલંકીના નજીકના લોકો ભાજપમાં જોડાયા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram