Gujarat Politics | આવતી કાલે વધુ એક ધારાસભ્ય આપી શકે છે રાજીનામું, જોડાશે ભાજપમાં
gujarati.abplive.com
Updated at:
24 Jan 2024 04:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Politics | આવતી કાલે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. રાજીનામું આપ્યા બાદ તે ભાજપમાં જોડાશે, એવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.