રાજ્યસભામાં BJPના બંન્ને ઉમેદવારો બિનહરીફ થવાના નક્કી છે. 22 ફેબ્રુઆરીએ સત્તાવાર જાહેરાત થશે. ડમી ઉમેદવાર રજની પટેલ અને કિરીટસિંહ રાણાએ ફોર્મ પરત ખેંચ્યા