દેશભરમાં ડુંગળની હેક્ટરદીઠ ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે, કેટલું છે ઉત્પાદન?

Continues below advertisement

ગુજરાત રાજ્ય હેક્ટર દીઠ ડુંગળની ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં પ્રતિ હેક્ટર 2400 કિગ્રા ડુંગળી થાય છે. કૃષિ વિભાગે ડુંગળીના આંકડા જાહેર કર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram