બનાસકાંઠાના આ ગામમાં શરૂ કરાયું ગુજરાતનું પ્રથમ ગૌશાળા કોવિડ કેર સેન્ટર,શું છે વ્યવસ્થા?,જુઓ વીડિયો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આવેલ ટેટોડા ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. અહીં પંચગવ્યાયુર્વેદ પદ્ધતિથી દર્દીઓની સારવાર કરવામાં આવે છે.આ સેન્ટરમાં 40 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.