31 ઓક્ટોબરે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાશે, જુઓ વીડિયો

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની 31 ઑક્ટોબરે ચૂંટણી યોજાશે. સંઘના પ્રમુખ અને મહામંત્રીની વરણી માટે 501 કારોબારી સભ્યો મતદાન કરશે. પ્રમુખ અને મહામંત્રી પદ માટે કુલ 13 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ પદ માટે સાત ફોર્મ જ્યારે મહામંત્રી પદ માટે છ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉમેદવારી ફાર્મ પરત ખેંચવાનો છે સમય સાંજે 6 વાગ્યા સુધી છે ત્યારબાદ આખરી સ્થિતિ સ્પષ્ટ થશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola