Gujarat: આવકવેરા વિભાગના નવા DG બન્યા સુનિલકુમાર સિંગ, દિલ્હીથી કરાઈ ગુજરાતમાં બદલી | Abp Asmita
Gujarat: આવકવેરા વિભાગના નવા DG બન્યા સુનિલકુમાર સિંગ, દિલ્હીથી કરાઈ ગુજરાતમાં બદલી | Abp Asmita
ગુજરાતમાં આવકવેરા વિભાગના નવા ડિજીની કમાન સુનીલકુમાર સિંઘના હાથમાં આવી છે.. પિયુષ જૈનની બદલીથી આ જગ્યા ખાલી પડી હતી. નવા ડિજીનો ચાર્જ સંભાળતાની સાથે જ દરોડાનો દૌર શરૂ થઈ શકે છે.. આવકવેરા વિભાગમાં નવા ડિજીની નિમણૂકથી હવે ટૂંક સમયમાં દરોડાનો દૌર શરૂ કરવામાં આવશે...પિયુષ જૈનની બદલીથી આ જગ્યા ખાલી પડી હતી. નવા ડિજીનો ચાર્જ સંભાળતાની સાથે જ દરોડાનો દૌર શરૂ થઈ શકે છે.. આવકવેરા વિભાગમાં નવા ડિજીની નિમણૂકથી હવે ટૂંક સમયમાં દરોડાનો દૌર શરૂ કરવામાં આવશે...