રાજ્યને વધુ નવી રોપેક્સ અને રોરો ફેરીની સુવિધા મળશે, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યને વધુ નવી રોપેક્સ અને રો રો ફેરીની સુવિધા મળશે. કેંદ્રીય શિપિંગ મંત્રાલયે રો પેક્સ અને રો રો ફેરી માટે નવા નવ જેટલા સ્થળની મંજૂરી આપી છે. હજીરા, ઓખા, સોમનાથ, પીપાવાવ, દિવ, દહેજ, મુંદ્રા, માંડવી જામનગરથી ફેરી ચાલુ થશે. ઘોઘા-હજીરાની જેમ હવે રો-રો અને રોપેક્સ ફેરી ચાલુ કરાશે સાથે જ સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ૭ હજાર ૫૦૦ કીલોમીટર લાંબા દરીયાકિનારા પર વોટરવેસ બનાવાશે.
Continues below advertisement