રાજ્યમાં સ્કૂલો શરૂ કરવાના સરકારના નિર્ણય પર કોગ્રેસે શું કર્યો આક્ષેપ?

રાજ્ય સરકારે ધો. 10 અને 12ની શાળાઓ અને છેલ્લા વર્ષની કોલેજો શરૂ કરવાની જાહેરાત કરી જેને કોંગ્રેસે અયોગ્ય ગણાવી હતી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યુ કે, મૂલ્યાંકન આધારિત પરીક્ષા લેવાની બાબત આવકાર્ય છે પરંતુ હજુ રસી નથી આવી ત્યારે શાળા શરૂ કરવાનો નિર્ણય યોગ્ય નથી. સરકારે ખાનગી શાળાના સંચાલકોને દબાણમાં આવીને નિર્ણય કર્યાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola