ગુજરાત યુનિવર્સિટીએ યુજીની સેમ-1ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ક્યારથી લેવાશે પરીક્ષા?

Continues below advertisement

ગુજરાત યુનિવર્સિટી(Gujarat University)એ યુજીની સેમ-1ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર(announced) કર્યો છે.જેની ઓનલાઈન પરીક્ષા 4 જૂનથી શરૂ થશે. અગાઉની પરીક્ષા જે વિદ્યાર્થીઓ નથી આપી શક્યા તેમના માટે ફરીથી પરીક્ષા ગોઠવાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram