Unseasonal Rain | હજુ આગામી 18 કલાક ખેડૂતો માટે ભારે, જાણો શું કહ્યું વેધર એક્સપર્ટ અંબાલાલ પટેલે?
abp asmita
Updated at:
02 Mar 2024 12:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Unseasonal Rain | આવતીકાલે સવાર સુધી રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 18 કલાક ખેડૂતો માટે ભારે છે.