Gujarat Unseosonal Rain | ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું આપ્યા મોટા રાહતના સમાચાર
Continues below advertisement
Gujarat Unseosonal Rain | માવઠાને લઈને હવામાન વિભાગનુ પૂર્વાનુમાન. આજે ગુજરાતના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની આગાહી. કચ્છ , બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ , સુરેન્દ્રનગર, બોટાદ , ભાવનગરમાં ગાજવીજ સામાન્ય વરસાદની આગાહી . છોટા ઉદેપુર , નવસારી, તાપી , ડાંગ , વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે સામાન્ય છૂટા છવાયા વરસાદની આગાહી.
Continues below advertisement