ગુજરાત વાઈબ્રન્ટ સમિટનો 10મી જાન્યુઆરીથી થશે પ્રારંભ, વિદેશી મહેમાનોને શું અપાઈ સૂચના?
રાજ્યમાં 10મી જાન્યુઆરીથી ગુજરાત વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થશે. એવામાં વિદેશી મહેમાનોએ સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જીતુ વાઘાણીએ કહ્યું કે, તમામ દેશોમાંથી આવતા મહેમાનોએ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહશે.