Gujarat Weather News: રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ, 24 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે ફુંકાશે પવન
Gujarat Weather News: રાજ્યના વાતાવરણમાં પલટાના એંધાણ, 24 જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ સાથે ફુંકાશે પવન
કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે..રાજ્યમાં 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે જિલ્લાઓના હવામાનમાં પલટો આવી શકે છે..બે દિવસ ધૂળની ડમરી સાથે પવન ફુંકાશે.. આજે અને આવતીકાલે કચ્છ, બનાસકાંઠા,સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, સોમનાથ,રાજકોટ સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફુંકાશે. રાજ્યના 24 જિલ્લા માટે હવામાન વિભાગે આગાહી કરી છે..