Gujarat Weather | ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી 25 અને 26મીએ માવઠાની આગાહી
gujarati.abplive.com
Updated at:
20 Nov 2023 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેડૂતો માટે માઠા સમાચાર હવામાન વિભાગની સૌથી મોટી આગાહી રાજ્યમાં 25 અને 26 નવેમ્બરે પડશે કમોસમી વરસાદ રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે વેસ્ટ બેંગોલ અને અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતાની સાથે જ રાજ્યમાં વરસાદ પડી શકે છે હાલ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું નલિયામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનો ચમકારો.