Gujarat Weather Updates|રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ, આ શહેરોમાં નોંધાયો 20 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો
Continues below advertisement
Gujarat Weather | નવેમ્બર મહિનામાં હવે રાજ્યમાં અનુભવાઈ રહ્યો છે ઠંડીનો ચમકારો.. ગઈકાલે રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો છે.
Continues below advertisement