Gujarat Weather Updates | રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર, માવઠા અંગે શું કરાઈ આગાહી?
abp asmita
Updated at:
11 Jan 2024 05:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Weather Updates | હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. હવે રાજ્યમાં માવઠાની શક્યતાઓ નહીંવત છે.