ગુજરાતમાં આટલા વાગ્યે તૌક્તે વાવાઝોડું ત્રાટકશે
ગુજરાતમાં રાત્રે 8 વાગ્યે તૌક્તે વાવાઝોડું ત્રાટકી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અલર્ટ જાહેર કરાયું છે. વરસાદ અને તોફાનના પગલે લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
Tags :
Gujarat Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Time Today