લોકડાઉન-3ના નવા નિયમોને લઇને મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં થશે હાઇલેવલ મિટિંગ, જુઓ વીડિયો
લોકડાઉન-3 માટેના નવા નિયમોની ગુજરાત સરકાર આજે જાહેરાત કરી શકે છે. આજે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓની બેઠક બોલાવી છે. જેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન માટે કયા-કયા નિયમો લાગૂ કરવામાં આવશે તેને લઈને ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.