રાજ્યમાં આજથી ત્રણ દિવસ ઠંડીથી મળશે રાહત, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે વધારો
Continues below advertisement
રાજયમાં આજથી ત્રણ દિવસ ઠંડીમાં રાહત અનુભવાશે. હવામાન વિભાગના મતે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.
Continues below advertisement