ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર અર્થ યુફોરિયાના ડિરેક્ટર પ્રિતેશ શાહના વિચાર

Continues below advertisement

ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર અર્થ યુફોરિયાના ડિરેક્ટર પ્રિતેશ શાહે, ,ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના એક્ઝ્યુકેટિવ ડિરેક્ટર રાજ હડ઼વાણી, ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડના ચેરમેન રમેશ તલાવિયા અને    વાસ્તુ ઉદયના વાસ્તુ કન્સ્લટન્ટ રીના પટેલે મીડિયા સમક્ષ તેના વિચાર રજૂ કર્યાં હતા.

કહેવામાં આવે છે કે કોઈપણ દેશ કે રાજ્ય માટે તેના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું ખૂબ મહત્વ હોય છે. કારણે આ ઉદ્યોગો રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે સાથે જ રાજ્ય માટે મોટી આવક પણ ઉભી કરે છે. આજે ગુજરાત દેશનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. ગુજરાતના વિકાસમાં  એમએસએમઈની ખૂબ મહત્વની ભૂમિકા છે. એમએસએમઈ રાજ્યની કરોડરજ્જૂ સમાન છે. ગુજરાતના આ જ ઉદ્યોગમાંથી અમે કેટલાક ચહેરા પસંદ કર્યા છે જેમની પ્રેરક કથા, ઈન્સપાયરીંગ સ્ટોરી વિશ્વ સમક્ષ પહોંચાડવા તેનું તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram