ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર પ્રોડ્યુસર શૈલેષ શાહના વિચાર

Continues below advertisement

ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર પ્રિન્સ પાર્થ ફિલ્મસ્ના પ્રોડયુર શૈલેશ શાહ,  , રેંટિયો ફૂડસ પ્રાઇવેટ લિમિટેડના CEO શિતલ ચોખાવાલા વાની, ધર્મજ ક્રોપ ગ્રાર્ડ લિમિટેડના ડિરેક્ટર&CF  વિશાલ દોમડિયાએ મીડિયા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યાં હતા.

કહેવામાં આવે છે કે કોઈપણ દેશ કે રાજ્ય માટે તેના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું ખૂબ મહત્વ હોય છે. કારણે આ ઉદ્યોગો રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે સાથે જ રાજ્ય માટે મોટી આવક પણ ઉભી કરે છે. આજે ગુજરાત દેશનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. ગુજરાતના વિકાસમાં  એમએસએમઈની ખૂબ મહત્વની ભૂમિકા છે. એમએસએમઈ રાજ્યની કરોડરજ્જૂ સમાન છે. ગુજરાતના આ જ ઉદ્યોગમાંથી અમે કેટલાક ચહેરા પસંદ કર્યા છે જેમની પ્રેરક કથા, ઈન્સપાયરીંગ સ્ટોરી વિશ્વ સમક્ષ પહોંચાડવા તેનું તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram