ગુલાબ વાવાઝોડુ: વેલ માર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ગુલાબ વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમ જે ગુજરાત પરથી ક્રોસ કરીને અરબી સાગરમાં સક્રિય થઇ છે. વેલ માર્ક લો પ્રેશર જે હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે. આ ડિપ્રેશનના કારણે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement