આમ આદમી પાર્ટીમાં જોડાવાને લઇને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે શું આપ્યું નિવેદન? AAPને કેમ ગણાવી B ટીમ?
આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ને હાર્દિક પટેલે(Hardik Patel) B ટીમ ગણાવી છે. સુરતમાં કૉંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, હું આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નથી જ્યાં છું ત્યાં બરાબર છું.