'હાર્દિકના સમર્થકો ઈશારો કરવા માંડ્યા છે કે હાર્દિક પટેલનો કોંગ્રેસથી મોહભંગ થઈ ગયો છે,' જુઓ વીડિયો

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી, તે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આ અંગે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે વિશ્લેષણ કરતાં કહ્યું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મહાનગર પાલિકામાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola