Private bus fares : તહેવારોમાં ખાનગી વાહનોના ભાડાને લઈને હર્ષ સંઘવીની સ્પષ્ટતા
તહેવારોમાં ખાનગી વાહનોના ભાડાને લઈને હર્ષ સંઘવીની સ્પષ્ટતા
યાત્રીઓનું ભાડુ નક્કી કરવાનો અધિકાર ખાનગી વાહન માલિકોનોઃસંઘવી
લક્ઝરી સહિતના વાહનોએ કેટલુ ભાડુ લેવુ તે સરકાર નક્કી ન કરેઃસંઘવી