Harshad Ribadiya | પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ વન વિભાગને શું આપી ચેતવણી?
Harshad Ribadiya | હર્ષદ રિબડીયાની વન વિભાગને સખત શબ્દોમાં ચીમકી. બ્રોડ ગેજ રેલ બાબતે ઉચ્ચારી ચીમકી. વિસાવદર જૂનાગઢ રેલ રૂટ બાબતે વન વિભાગને નડતર રૂપ ન થવા આપી ચીમકી. વિસાવદરમાં કાર્યાલય ઉદ્ઘાટનમાં પ્રથમ વખત હર્ષદ રિબડિયાનો હુંકાર. વન વિભાગ આડું આવશે તો છઠ્ઠી નું ધાવણ યાદ કરાવી દેવાની ઉચ્ચારી ચીમકી. ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમા પણ હતા હાજર.
Tags :
Gujarat News Gujarat MLA Harshad Ribadiya Gujarat Forest Former MLA Gujarat BJP : Gujarat BJP