બોગસ જ્ઞાતિ પ્રમાણપત્રથી પ્રવેશનો મામલો, HCનો રાજ્ય સરકારને શું છે આદેશ?
Continues below advertisement
ખોટા જ્ઞાતિ પ્રમાણપત્ર મુજબ એડમિશન લેવા મામલે HCમાં અરજી કરાઇ છે. ખોટા જ્ઞાતિ પ્રમાણપત્રથી મેડિકલમાં પ્રવેશ લેવાઈ રહ્યો છે.
Continues below advertisement