માહિતી ખાતાની વર્ગ-2ની ભરતી પ્રક્રિયા પર HCએ લગાવી રોક, અરજદારોએ શું કરી ફરિયાદ?
Continues below advertisement
માહિતી ખાતાની વર્ગ-2ની અલગ અલગ પોસ્ટની ભરતીનો વિવાદ થતા પ્રક્રિયા આગળ વધારવા અંગે હાઈકોર્ટે રોક લગાવી છે. અરજદારોએ ફરિયાદ કરી છે કે ઈન્ટરવ્યૂની પેનલમાં તમામ સભ્યોએ હાજર રહીને ઈન્ટરવ્યૂ લીધા નથી.
Continues below advertisement