રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક, વિવિધ શાળામાં 35 વિદ્યાર્થી પોઝીટીવ,જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. નવસારી અને વડોદરામાં કેસ સામે આવતા લોકોમાં ભયનું પ્રમાણ વધ્યું છે. 10 દિવસમાં વિવિધ શાળામાં 35 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. કોરોના સૌથી વધુ 15 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Surat Student Gujarat News School ABP News Corona State Positive ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News