કોરોના મહામારીમાં લોકોની આ હૃદયદ્રાવક તસવીરો જોઈ તમારી આંખો થઇ જશે ભીની
Continues below advertisement
રાજકોટમાં કોરોનાના કારણે પિતાનું મોત થતાં દીકરીએ હૈયાફાટ રૂદન કર્યું હતું. પિતાનો ચહેરો છેલ્લી વખત જોવા માટે તે આજીજી કરી રહી હતી. આવી અનેક ઘટનાઓને અહી વીડિયોમાં રજૂ કરવામાં આવી છે.
Continues below advertisement