સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં કેટલા દિવસ કાળઝાળ ગરમીની કરાઇ આગાહી?
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં બે દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી હતી. પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં આજે હિટવેવનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ યલો એલર્ટ રહેવાની શક્યતા છે.