અંકલેશ્વરઃ સૂર્યા રેમેડિસ કંપનીમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, આકાશમાં ફેલાયા ધૂમાડાના ગોટેગોટા, જુઓ વીડિયો

Continues below advertisement

અંકલેશ્વરમાં વહેલી સવારે આગ લગાવાની ઘટના ઘટી, વહેલી સવારે અંકલેશ્વરની સૂર્યા રેમેડિસ કંપનીમાં ભીષણ આગ લાગી, ધૂમાડાના ગોટેગોટા હવમાં ઉડતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સસ્પેન્સ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram